News of Tuesday, 17th November 2026
સુરેન્દ્રનગરના લખતર APMC ખાતે દિવાળી વેકેશન બાદ કપાસની હરાજીનો આરંભ
હરાજીમાં કપાસના સારા ભાવ ૧૮૦૦ થી ૧૯૦૦ રૂપિયા સુધીના બોલાયા જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર એપીએમસી (APMC) ખાતે દિવાળીના લાંબા વેકેશન બાદ આજથી કપાસની હરાજીની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી આ હરાજીમાં કપાસના સારા ભાવ ૧૮૦૦ થી ૧૯૦૦ રૂપિયા સુધીના બોલાયા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હરાજી શરૂ થતાની સાથે જ ૧૦૦ થી વધુ ખેડૂતો પોતાના કપાસની જવિક (જર્સી/જથ્થા) લઈને એપીએમસી ખાતે પહોંચી ગયા હતા.
(1:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
