તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 28th April 2026
પોરબંદરમાં ભાજપની જીત એટલે જનતાની જીતઃ સાગરભાઇ મોદી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: મહાનગરપાલિકા વોર્ડ નં. ૯માં શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી વિજેતા બન્યા બાદ તેમણે જણાવેલ કે મહાનગરપાલિકામાં ભાજપની જીત એટલે જનતાની જીત છે.
ભાજપની મનપામાં નવી બોડી બાદ વિકાસ કામો હાથ ધરાશે. ચૂંટણીમાં નવા ચહેરાઓની જીત થઇ છે. ભાજપની બોડી બાદ વિકાસ કામોમાં ગતિ આવશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
