<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ૫૪ લાખથી વધુની કિંમતનો ૧૦૮ કિલો ગાંજો ઝડપાયો, રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ગાંજાના જથ્થા અને અને ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવાયો, SOG પોલીસની સફળ કામગીરી. : જુઓ વિડિયો

(3:58 PM IST)