News of Friday, 5th June 2026
*અકિલા ન્યૂઝ* : ગીર જંગલમાં સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં કર્યા મુક્ત વનવિભાગે જાહેર કર્યો વીડિયો, બેબેસિયાથી પીડિત સિંહોના સ્વાસ્થ્ય તદ્દન સ્વસ્થ જણાતા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામા આવી, બાબરીયા રેન્જમાં સાત સિંહોને રાખવામાં આવ્યા હતા આઇસોલેશનમાં, સિંહોને તેમના મુક્ત વાતાવરણ માં મૂકી દેવામાં આવ્તા સિંહો પણ દોડીને પિંજરા બહાર આવ્યા હતા.

(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
