<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

ધોરાજીના મહાલક્ષ્મી અને સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાશે

આ પવિત્ર પ્રસંગે વિવિધ પ્રકારની વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે,

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે 9 નવેમ્બરની સાંજે ધાર્મિક ઉત્સાહ જોવા મળશે. ધોરાજીના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું છે. આ પવિત્ર પ્રસંગે વિવિધ પ્રકારની વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે, જેના દર્શન માટે ધોરાજીની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડશે.

(10:56 PM IST)