News of Sunday, 19th April 2026
મોરબીના લાતીપ્લોટ ૯ માં આવેલ ફેકટરીના કલર વિભાગમાં આગ લાગી.
ફાયરની ટીમ દોડી ગઈ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નં ૬ માં આવેલ વર્લ્ડ ગીફ્ટ એન્ડ શોપ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી ફેકટરીના કલર વિભાગમાં આગ લાગતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગ પર મહદઅંશે કાબુ મેળવી લીધો હોવાની માહિતી ફાયર પાસેથી પ્રાપ્ત થઇ હતી.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
