<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

જોડીયાના બાદનપર ગામે જુગાર રમતા ૯ ઝડપાયા

 

જામનગરઃ જોડીયાનાબાદનપર ગામે કોબાની સીમમાં આવેલ વાડી માલીક રમેશભાઈ જેરામભાઇવાડીની ઓરડીમાંથી તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા કુલ ૯ ઇસમોને રોકડ રૂ.૧,૫૨,૩૦૦/- તથા મોટરસાયકલ-૫, મોબાઇલ ફોન-૯ મળી કુલ રૂ.૫,૦૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથ ે (૧) રમેશભાઈ જેરામભાઈ ધોડાસરા  (૨) પ્રવીણભાઈ મકનભાઈ સંતોકી  (૩) રમેશભાઈ ગોવિંદભાઈ સંતોકી(૪) અજયભાઈ ગોરધનભાઈ રાણીયા (૫) બ્રીજેશભાઈ કાનજીભાઈ ભીમાણી રહે. ગામ બાદનપર તા.જોડીયા જી.જામનગર (૬) જેન્‍તીભાઈ અરજણભાઈ સંતોકી  (૭) જીતેન્‍દ્રભાઈ હરજીભાઈ સંતોકી  (૮) રાકેશભાઈ હરખાભાઈ સંતોકી રહે. ગામ   (૯) રાજભાઈ વલ્લભભાઈ ભીમાણીને પકડી પાડયા હતા.

(10:35 AM IST)