તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Wednesday, 10th June 2026
કિસાન અધિકારી યાત્રાની ટ્રેકટર રેલીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો પશુપાલકોને જોડાઈ સમર્થન આપવા અપીલ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૦: આગામી તા. ૧૫ જૂનના સવારે સાણંદ થી શાંતિપુરા ચોકડી થઈ ગાંધીનગર સુધીની કિસાન અધિકાર યાત્રાની વિશાલ ટ્રેકટર રેલીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો પશુપાલકો અને ખેતી સાથે જોડાયેલા તમામ લોકોને વિશાળ હાજરી સાથે જોડાઈ સમર્થન આપવા આયોજકોએ અપીલ કરી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
