તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Sunday, 8th February 2026
મોરબીની ધુતારી વાડી નજીક ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.
ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવલખી બાયપાસ નેક્ષસ સિનેમા સામે આવેલ વાડી વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના નવલખી બાયપાસ ધુતારી વાડી વિસ્તારના રહેવાસી કિશન વાલજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૨) નામનો યુવાન ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો છે મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
