<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ 11 અગીયારસ ઉજવણી.

નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી ગીતા જયતિ અને અગિયારસના પાવન પર્વની મોરબીના રામધન આશ્રમ ખાતે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અગીયારસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો તેમ મુકેશ ભગત યાદીમાં જણાવ્યુ છે.


 

(12:38 AM IST)