<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ધ્રાંગધ્રા પાસે પોલીસ પર કાર ચડાવવાનો હત્યાના પ્રયાસનો બનાવ: કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ

પોલીસે એક કારને રોકવાનો ઇશારો કર્યો ત્યારે તેના બેકાબૂ બનેલા ચાલકે પોલીસકર્મીઓ અને હોમગાર્ડ પર કાર ચડાવી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક નરસિંહ પાસે ડ્રાઇવ દરમિયાન એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પોલીસે જ્યારે એક કારને રોકવાનો ઇશારો કર્યો ત્યારે તેના બેકાબૂ બનેલા ચાલકે પોલીસકર્મીઓ અને હોમગાર્ડ પર જાણી જોઈને કાર ચડાવી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર ચાલક વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(6:29 PM IST)