તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 2nd November 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દેવપ્રબોધિની એકાદશીએ કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર : વિવિધ પ્રકારના શાકભાજીના હાટડી દર્શન
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિવિધ ધાર્મિક આયોજન

રાજકોટ તા.૨
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ને દેવપ્રબોધિની એકાદશીએ કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. અને વિવિધ પ્રકારના શાકભાજી (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. 02-11-2025, એકાદશીએ રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો અને વિવિધ પ્રકારના શાકભાજી (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા હતા.
આજે સવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની શણગાર આરતી પૂજારી સ્વામીએ કરી હતી. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
