News of Monday, 30th June 2025
ખંભાળિયામાં રામનાથ મંદિરમાં વિશાળકાય વર્ષો જૂનું વૃક્ષ તૂટી પડ્યુ : સદભાગ્યે જાનહાની નથી

ખંભાળિયા:: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રામનાથ મંદિરમાં વિશાળકાય વર્ષો જૂનું રાણનું વૃક્ષ તૂટી પડ્યુ હતું.સદભાગ્યે કોઈ ભાવિક ત્યાં હતા નહીં તેથી કોઈ જાનહાની કે ઇજા થઈ નથી.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
