<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મોરબીના મકવાણા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે બાળકોને સ્કૂલ કીટનું વિતરણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મકવાણા પરિવાર દ્વારા સ્વ.મધુવન ભગવનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે ભડીયાદ ગામે સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્વર્ગસ્થના પત્નીના હસ્તે બાળકોને સ્કૂલ બેગ, પાણીની બોટલ સહિતની કીટ આપવામાં આવી હતી.

(1:12 AM IST)