<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

પોરબંદરમાં મેઘરાજાનું બપોરે ધમાકેદાર પુન :આગમન :દોઢ ઇંચ વરસાદ :રાણાવાવમાં સવા ત્રણ ઇંચ અને કુતિયાણામાં અઢી ઇંચ ખાબક્યો

પોરબંદર :આજે બપોરે 4થી 6 સુધીમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર શરૂઆત કરતા પોરબાન્ડર શહેરમાં 34 મિમિ વરસાદ નોંધાયો હતો રાણાવાવમાં 80 મિમિ આને કુતિયાણામાં 64 મિમિ વરસાદ નોંધાયો હતો 

(10:04 PM IST)