તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Saturday, 29th March 2025
દુબઈ સ્થિત ભરત ભાઈ રૂપારેલના આર્થિક સહયોગથી જુનાગઢ રેડ ક્રોસ ખાતે ૧૦૦ જેટલા જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ

જુનાગઢ::દુબઈ સ્થિત ભરત ભાઈ રૂપારેલ ના આર્થિક સહયોગ થી જુનાગઢ રેડ ક્રોસ ખાતે આજે ૧૦૦ જેટલા જરૂરિયાતમંદો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રઘુવીર સેના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા, જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જેડી સેવા સમિતિ ના યતીન ભાઈ કારિયા, રઘુવીરસેના જુનાગઢ જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ આડતિયા, ગિરનારી ગ્રુપ ના સમીરભાઈ દત્તાણી, સંજયભાઈ, દીપલ ભાઈ રૂપારેલીયા, જનકરાય ટીલાવત વિગેરે હાજર રહ્યા હતા. (અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
