News of Wednesday, 29th January 2025
દેશના ભાગલા ટાળવા ગાંધીજી ખુબ મથ્યા હતા પરંતુ મહમદ અલી ઝિણાનું અક્કડ વલણ નડયું
આવતીકાલે પૂ.ગાંધીજીની ૭૭ મી પુણ્યતિથિ ગાંધીજીએ મહમદઅલી ઝીણાને આજીજી પુર્વક કહયુ હતું કે તમે મારી સલાહ સ્વીકારો અને મને પરવાનગી આપો કે મારી વાત મુસ્લીમ લીગ સમક્ષ રજુ કરું

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ વિક્રમ સવંત ર૦૮૧ મહાસુદ ૧ એકમ તા.૩૦ મી જાન્યુઆરી ર૦રપ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની ૭૭ મી પુણ્યતીથી. આ દિનએ દિલ્હી બિરલા મંદીરની નિયમ અનુસાર પ્રાર્થના સભામાંથી પરત ફરતા ચુસ્ત હિન્દુવાદી બ્રાહ્મણ પથુરામ ગોડસેએ નમન કરવાના બહાને નીચા વળી ગુપ્ત રાખેલ પિસ્તોલમાંથી ત્રણ ગોળી વિંધાણા-યાને હત્યા થઇ. તે દિન શુક્રવાર હતો. પંદર દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.
સમગ્ર ભારત-હિન્દુસ્તાનના નાગરીકો સુસ્ત પણે શોક પંદર દિવસનો પાળવોની જાહેરસભા સમારંભો વિગેરે રદ થયા. લગ્નન ગાળાની ફુલ મૌસમ મહામાસ લગ્નગાળામાં બેન્ડવાજા, દેશી ઢોલ-ત્રાસા વગેરે વગાડવામાં આવતા ન હતા. રાષ્ટ્રીય સન્માન સાથે દિલ્હી યમુના નદી કિનારે ભારતીય સંસ્કૃતિ મુજબ રાષ્ટ્રીય સન્માન સાથે અગિ્નદાહ આપવામાં આવ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનો આંચકો એક માત્ર હિન્દુ સમાજના ભારતવાસીઓને નહિ પરંતુ પૃથ્વી પર સમગ્ર રાષ્ટ્રોને જબરજસ્ત લાગ્યો. દેશ વિદેશમાં જબરદસ્ત આંચકો લાગ્યો. શોકાંજલી સાથે શોક પણ પાડવામાં આવ્યો.
હિન્દુસ્તાન-ભારત તા.૧પ મી ઓગષ્ટના ૧૯૪૭ અંગ્રેજ ગુલામીથી મુકત થયા બાદ સાડા છ માસ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી પૃથ્વી પર જીવંત રહયા. રાષ્ટ્રપિતાએ આફ્રિકામાં પોરબંદરના મેમણ બંધુઝવેરી બંધુની વકીલાત કરી ત્યાની પરિસ્થિતિ નિહાળી. કાળી-ગોરી ચામડીનો ભેદ જાણ્યો. ફર્સ્ટ કલાસની ટીકીટ હોવા છતા અંગ્રેજ ટીકીટ ચેકરે અધવચ્ચે નિર્જન રેલ્વે સ્ટેશન પર સામાન ફેંકી ઉતાર્યા અંગ્રેજોની ભેદભાવ ભર હિન્દુસ્તાથી યાને ભારતીયોને હેરાનગતિ વિરોધ ચાલતો હતો.
સને ૧૮૪૫ મે માસની ૨૨ (બાવીસ) મી તારીખે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસનો જન્મ થયો બંધારણ સાદું રાખ્યું લવાજમ આકરૂ હતુંઉ અને દર માસે ઓછામાં ઓછા પાંચ શિલિંગ આપે તે જ સભ્ય થઇ શકે નાતા ઇન્ડિયન કોંગ્રેસ નો જન્મ સમયે દાદા અબ્દુલાનો મેડો ભરાઇ ગયો હતો. પ્રથમ પ્રમુખ દાદા અબ્દુલા શેઠ રાષ્ટ્રપતિ મહાત્માગાંધીફાઉનડર સેક્રેટરી નાતાબ ઇન્ડિયન કોંગ્રેસ જુદી ફરજ કરી કામકર્યુ નથી.
દક્ષિણ આફ્રિકા છોડી રષ્ટ્રપિતા ભારત-હિન્દુસ્તાન આવ્યા અહી સત્યાગ્રહની શરૂઆત કોંગ્રેસ મુજીસ્ટર તેમજ ચંપારણ સત્યાગ્રહ દાંડીનો મીઠાસત્યાગ્રહ વિગેરે ચાલુ રાષ્ટ્રીય ચેતના જગાવી રાષ્ટ્રપિતા વિશેષ જેટલું જાણીએ તેટલું ઓછુ છુે વર્તમાન સમયમાં તેઓની એક પુગ પુરૂષ તરીકે ગલાન થાય છે. અને ભવિષ્યમાં કંઇક વિશેષ હશે. અવતારી યુગ પુરૂષ ભગવાન તરીકે પૂજશે તો આヘર્ય ગણાશે નહી.
છેલ્લે છેલા રાષ્ટ્રપિતાની હત્યા કરનાર અને ફાંસીને માંચડે ચઢનાર વિ. નથુરામ ગોડસે કોર્ર સપથી જે ન્યાય આપેલ છે. વિચારો પ્રદશિત કરેલ છે. તે જાણવા રામજવા અને તેની જનુનતા બતાવે છે. રાષ્ટ્રપિતાના શરીરમાં ગોળી ધરબી દીધા બાદ ભાગવાના બદલે તે ઘટના સ્થળે ઉભા રહેલ અને પકડાયેલ પકડાયેલ રાષ્ટ્રપતિને ગોળીએ વિંધાણા પછી જમીન પર ઢળી પડતા તેમના મોઢામાંથી હેરામ શબ્દનું ઉચ્ચારણ કરેલ. હત્યારાને મારી બક્ષવા હાથઉંચા કરી માફી આપેલ તેવું દંતકથારૂપી અનિધિરન કરવામાં આવે છે. પરંતુ તેમાં અસ્ષ્ટતા છે. એકવર્ગ માને છે. મહાત્માં ગાંધી દેશના ભાગલા પાળવા માાટે ખૂબ મથ્યા હતા. ઝીણા સાથેની મંત્રણા તુટી પડી. ત્યારે રાષ્ટ્રપિતા ગાંધીજીએ ઝીણા સમક્ષ આજીજી પૂર્વક કહ્યું: તમે મારી સલાહ સ્વીકારો અને મને પરવાનગી આપો મારી વાત રજૂ કરીશ ઝીણા સાવ અક્કડ રહયા. આઝાદી માટે મુસ્લિમ લીગ કયારેય લડી નથી. એણે તો પોતાની તમામ તાકાત, આઝાદી માટે અંગ્રેજોની સામે પડેલા ગાંધીજી અને એમની કોંગ્રેસ સામે લડવામાં જ લગાવી દીધી હતી. અંગ્રેજોને તો આ વાત ભાવતી જ હતી.
આલેખન :
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર
ફોન (૦ર૮૬) રર૪ર૭૯૪
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
