<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન : 35 કરોડની જમીન ખુલી કરાવાઈ

આવતીકાલે મકરસંક્રાંતિની રજાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ રહેશે

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : બેટ દ્વારકામાં શનિવારથી શરૂ થયેલું મે ગાડીમુલેશન જે ત્રણ દિવસમાં 35 કરોડની જમીન ખુલી થઈ છે તે આવતીકાલે મકરસંક્રાંતિની રજા છે તે દિવસે પણ હિન્દુઓના તહેવાર છે છતાં પણ ચાલુ રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ રહેશે

   ટ્વિટર પર મુશ્કેલી જનક પોસ્ટ અંગે પોલીસને કેટલીક કડીઓ સાપડીયાનું પણ કહેવાય છે તો હવે મોટાભાગના મોટા ડેમોલેશન પૂર્ણ થઈ ગયા હોય થોડા થોડા બાકી છે એમને કામગીરી પણ પૂર્ણ કરવામાં આવનાર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ચાલુ છે તથા યાત્રાળુઓને પણ આવવાની મનાઈ ની પ્રક્રિયા પણ ચાલુ છે

(7:14 PM IST)