News of Wednesday, 1st January 2025
અકિલા ન્યુઝ : વિંછીયાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબીગની ફરીયાદ કરનાર ઘનશ્યામ રાજપરા ની હત્યાનો મામલો,આજે વિંછીયા સેવા સદન ખાતે પરિવારજનો ધરણાપર બેઠા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, વિછીયા પોલીસ તમેજ LCB-SOG સહિતની ટીમો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા, એક આરોપીની ધરપકડ અન્ય આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર, તમામ આરોપીને તાત્કાલિક પકડી સરઘસ કાઢવાની માંગ, પરિવારજનોએ હજુ મૃતદેહ નથી સ્વીકાર્યો. વિડીયો : કરશન બામટા-આટકોટ જસદણ :જુઓ વિડીયો

(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
