<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

અકિલા ન્યુઝ : સાવરકુંડલાના અભરામપરા ગામે સિંહોની પજવણીનો વિડીયો આવ્યો સામે, ગામમાં સિંહની પાછળ દોડાવી કાર, પજવણી ખોરો કારના બોનેટ પર બેસી સિંહ પાછળ દોડાવી કાર, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો

(4:26 PM IST)