News of Saturday, 7th December 2024
ગોંડલ ધારેશ્વર મંદિર પાસે યુવતીની હત્યા : જુઓ વિડિયો
મૃતદેહ મળતા આવતા પોલીસ ઘટના સ્થળે : આ યુવતી કોણ છે અને કોણે આ યુવતીની હત્યા કરી ? તે દિશામાં તપાસ

ગોંડલ ધારેશ્વર મંદિર પાસે એક યુવતીની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળતા આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ યુવતી કોણ છે અને કોણે આ યુવતીની હત્યા કરી ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક યુવતીના મૃતદેહ પાસેથી એક થેલો પણ મળી આવ્યો છે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.(તસવીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
