<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

હળવદની મોરબી ચોકડી પાસેથી સરકારી સબસીડીયુક્ત યુરિયા ખાતરને સગેવગે કરવાનું કારસ્તાન ઝડપાયુ

રાત્રિના ટ્રક પકડાયા બાદ ઊંડી તપાસમા કારસ્તાન ખુલતા ખેડૂતોના હકનું સબસીડીયુક્ત ખાતર અન્ય થેલીમાં સગેવગે કરવામાં આવતું હોવાનું ખુલ્યું

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૭ : હળવદની મોરબી ચોકડી પાસેથી સરકારી સબસીડીયુક્ત યુરિયા ખાતરને સગેવગે કરવાનું કારસ્તાન ઝડપાયુ છે.

          રાત્રિના ટ્રક પકડાયા બાદ ઊંડી તપાસમાં બહાર આવ્યુ કારસ્તાન.ખેડૂતોના હકનું સબસીડીયુક્ત ખાતર અન્ય થેલીમાં સગેવગે કરવામાં આવતું હોવાનું આવ્યું સામે, પોલીસે કરી ખેતીવાડી વિભાગને જાણ કરી વધુ વિગતો મેળવાઈ રહી છે.

(3:23 PM IST)