તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 14th November 2024
ધ્રોલના લૈયારા ગામની સીમ વિસ્તારમા કરુણ બનાવ: થ્રેસરમા આવી જતા પરપ્રાંતિય સગીરાનુ મોત
ધુળનુ તગારુ લેવા જોઈએ વખતે ચુંદડી મશીનમા લપેટાઈ બાદ મોતના મુખ ધકેલાઈ હતી

ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારમા કરુણ બનાવ થ્રેસરમા આવી જતા પરપ્રાંતિય સગીરાનુ મોત ધુળનુ તગારુ લેવા જોઈએ વખતે ચુંદડી મશીનમા લપેટાઈ બાદ મોતના મુખ ધકેલાઈ હતી
પોલીસ વિગતો અનુસાર ધ્રોલના લૈયારા વાડી વિસ્તાર મા પરપ્રાંતિય મંજુર અનીતાબેન બાનુભાઈ વસુનીયા ( ઉ,વ,15 )નું મૃત્યુ નીપજ્તા છે ભારે અરેરાટી ફેલાઈ છે
મળતી વિગતો અનુસારબનાવ મરણ જનાર મગફળી કાઢવાના થ્રેશરની સંત્રીની સાપટીંગ નીચે મગફળીમાથી ધુળ નીકળતી હતી જે ધુળનુ તગારૂ લેવા જતા અચાનક તેના ગળાની ચુંદડી થ્રેશરની સંત્રીની સાપટીંગમા વીટાઇ ગયેલ અને મરનજનાર પણ થ્રેશરમા આવી જતા તેના ગળાના ભાગે ચુંદડી વિટાઇ ગયેલ હોય જેથી ૧૦૮ ફોન કરી બોલાવતા ફરજ પરના ડો સાહેબે જોઇ તપાસીને મરણ ગયેલ હતા બનાવ થી ભારે અરેરાટી ફેલાઈ છે
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
