તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 22nd August 2024
મોરબીઃ SC-ST અનામતમાં વર્ગીકરણ મામલે અનુસુચિત સમાજ દ્વારા રેલી યોજી આવેદન

મોરબીઃ અનુસુચિત સમાજ દ્વારા શહેરના ગાંધી ચોકથી નહેરુ ગેટ ચોક સુધી રેલી યોજી વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી મોરબી અનુ.સમાજ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપી રેલી યોજવામાં આવી હતી અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જુનો કાયદો ચાલુ રાખવા માંગ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે SC-ST કેટેગરીમાં પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે જેનો વિરોધ નોંધાવ્યો હતો આ કાયદાથી જાતિના ભાગલા પાડવાનું કામ થઇ રહ્યું છે જેથી નવા કાયદાને રદ કરી જુનો કાયદો ચાલુ રાખવાની માંગ કરી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
