News of Wednesday, 24th July 2024
જામનગરમાં સ્વસ્તિક સોસાયટીમાં આજે સવારે એક ઝાડ તૂટીને વીજ વાયર પર લટકી રહેતાં વિજ તંત્ર અને ફાયર તંત્ર દોડતું થયું

ઝાડની ડાળી નીચે કાર પડેલી હોવાથી સમય સૂચકતા વાપરીને તંત્રએ ઝાડની ડાળીઓ દૂર કરી. (મુકુંદ બદિયાણી દ્વારા-જામનગર)
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
