તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 17th July 2024
દ્વારકામાં તાજીયા મોહરમ તહેવાર માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત : મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખીને પોલીસની કામગીરી

દ્વારકા તા.૧૭ : તાજીયા-મહોરમ તહેવાર માટે દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જિલ્લા પોલસ વડા અને dysp સાગર રાઠોડ ના માર્ગદર્શન હેઠળ Pi ટી સી પટેલ psi આર એચ સૂવા કુલદીપસિંહ જાડેજા ઇંદ્રજીતસિંહ હરપાલસિંહ વગેરે દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી ટ્રાફિકની સુંદર કામગીરી દવારકા પોલીસે કરી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
