<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

મોરબીમાં બોલેરોએ ટક્કર મારતા સીસીટીવી પોલ પડ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરમાં આજે વહેલી સવારે 5:00 વાગ્યે બોલેરો ચાલકે ભારે ટક્કર મારતા સીસીટીવી પોલ પડી ગયો હતો. જેથી આ સીસીટીવી પોલને ટક્કર મારનાર ચાલક સામે ટ્રાફિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં આજે વહેલી સવારે 5:00 વાગ્યે બોલેરો ચાલકે ભારે ટક્કર મારતા સીસીટીવી પોલ પડી ગયો હતો. જેથી આ સીસીટીવી પોલને ટક્કર મારનાર ચાલક સામે ટ્રાફિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 AM IST)