<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

અમિતભાઇ શાહની મુલાકાતે પુનમબેન માડમ

જામનગરઃ જામનગરના સાંસદ પુનમબેન માડમે દિલ્‍હીમાં કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહની નવી દિલ્‍હીમાં શુભેચ્‍છા મુલાકાત કરીને રાષ્‍ટ્રની અવિરત પ્રગતિના રોડમેપ અને અમૃતવર્ષમાં મહત્‍વ અંગે માર્ગદર્શન મેળવ્‍યું હતું.(તસ્‍વીર- અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)

(1:21 PM IST)