<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજને ગુલાબનો શ્રૃંગાર

રાજકોટ : વડતાલધામ દ્વિશતાબ્‍દી મહોત્‍સવના ઉપલક્ષમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાની તેમજ કોઠારી શ્રી વિવેકસાગરજી સ્‍વામીના માર્ગદર્શનથી આજે મંગળવારે સવારે પ-૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ કલાકે શણગાર આરતી પુજારી સ્‍વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને ગુલાબના ફુલોનો દિવ્‍ય શણગાર કરવામાં આવ્‍યો હતો. તેમજ મંદિરની યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ‘‘શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ''.

(3:52 PM IST)