News of Wednesday, 12th June 2024
સનાતન સંમેલનમાં બે વ્યાસપીઠોનું મિલન

આટકોટઃ ત્રંબા ખાતે મળેલા સનાતન ધર્મ સંમેલનમાં ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા અને રામાયણના કથાકાર મોરારીબાપુ એક મંચ ઉપર આવતા બંનેએ ઉભા થઇ એકબીજાને આવકાર્યા હતા. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
