News of Tuesday, 11th June 2024
મોરબી: લખઘીરગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારા બિનહરીફ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લખઘીરગઢ સેવા સહકારી મંડળીમાં બીજી ટર્મમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારાની બિનહરીફ વરણી થઈ છે. આ સાથે કમીટીના સભ્યો પણ બિનહરીફ નિમાયા છે. મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ વડાવીયા, ભવાનભાઈ ભાગીયા, દુર્લભજી ભાઈ દેથરીયા દ્વારા તમામ હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવામાં આવી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
