News of Wednesday, 28th October 2026
પોરબંદરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૬ પોલીસ કર્મચારીઓનું સન્માન
એસ.પી.ભગીરથસિંહ જાડેજાના હસ્તે પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરીને બિરદાવાયા : સપ્ટેમ્બર માસની સમીક્ષા માટે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૮ : પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસથા વધુ સુદ્રઢ બનાવવા ગત સપ્ટેમ્બરમાં જીલ્લા પોલીસની કામગીરીની સમક્ષ્ીાામાં ક્રાઇમ કોન્ફરન્સ આયોજીત કરવામાં આવેલ. સપ્ટેમ્બરમાં સારી કામગીરી કરનાર ૧૬ પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસાપાત્ર એનાયત કરી બિરદાવામાં આવ્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ પોલીસ કર્મચારીઓમાં અલે.સી.બી. પો. હેડ કોન્સ. જીતુભાઇ રાજશીભાઇ દાસા, પો. હેઙ કોન્સ. વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર, એલસીબી પો. હેડ કોન્સ. સલીમભાઇ વજરૂદીનભાઇ પઠાણ,
એલ.સી.બી પો હેડ.કોન્સ પો.કોન્સ. સલીમભાઇ વજરૂદીનભાઇ પઠાણ, અજયભાઇ લખમણભાઇ ચૌહાણ, એસ.ઓ.જી. એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ શાંતીલાલભાઇ ચાંઉનો સમાવેશ થાય છે.
એસ.ઓ.જી., એ.એસ.આઇ. ભરતસિંહ કાળુભા ગોહિલ, પો.કોન્સ સરમણભાઇ પરબતભાઇ ખુંટી, એસ.ઓ.જી. એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ શાંતીલાલભાઇ ચાંઉ, પો.હેડ.કોન્સ મોહિતભાઇ રાજશેભાઇ ગોરાણીયા, કમલાબાગ, પો.હેડ.કોન્સ સુખાભાઇ મથુરભાઇ જાંબુચા, પો.કોન્સ. બલદેવભાઇ મેરૂભાઇ કારાવદરા, કમલાબાગ એ.એસ.આઇ ચેતનભાઈ ગીગાભાઇ મોઢવાડીયા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, બગવદર પો.સબ.ઇન્સ. આર.એ.ઝાલા તથા માધવપુર, પો.સબ.ઇન્સ. શ્રી આર.ડી.નીનાનું શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે સન્માન કરીને પ્રશંસાપાત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
