<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જિલ્લા ભાજપ કાર્યાલયમાં પરિણામની પળેપળની માહિતી

 

રાજકોટ :  જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, મહામંત્રી હરેશભાઇ હેરભા, કાર્યાલય મંત્રી રાજુભાઇ ધારૈયા, અલ્‍પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા, ડોકટર સેલના કન્‍વીનર ડો.દીપકભાઇ પીપળીયા, જિલ્લા  શિક્ષણ સેલના સમીતી ડો.બીપીનભાઇ સાવલીયા, લીગલ સેલના કન્‍વીનર નીતીનભાઇ સગપરીયા, પ્રેસ મીડીયા સહ કન્‍વીનર પ્રકાશભાઇ સોલંકી વિગેરેએ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજર રહી પરીણામને લગતી માહિતીનું સંકલન કરેલ. કાર્યાલય ચુંટણીના માહોલમાં ધમધમતું હતું.

(2:45 PM IST)