તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Friday, 15th May 2026
રાજકોટનો લોકમેળો આ વર્ષે અટલ સરોવર પાસે ખસેડાય તેવી શકયતા ઓછી : ૧૮ કરોડનો ખર્ચ મંગાયોઃ અધિકારીઓ કહે છે : મંજુરીની આશા નહિવત

છેલ્લા એક વર્ષથી કલેકટર તંત્ર દ્વારા આયોજીત લોકમેળો અટલ સરોવર પાસે ખસેડવાના ‘‘દેકારા'' ચાલુ છે : કલેકટર તંત્ર દ્વારા અટલ સરોવર પાસે ૧ લાખ ચો.મી. જમીન ઉપર મેળો યોજવા અંગે... જમીન સમથળ અને મેદાન બનાવવા અંગે ૧૭ થી ૧૮ કરોડના ખર્ચની દરખાસ્ત થઇ છે. આ દરખાસ્તને ઘણો સમય થયો છે. પ્રવાસન વિભાગ સાથે પત્ર વ્યવહાર ચાલુ છે પરંતુ કલેકટર અને માર્ગ-મકાન વિભાગના ટોચના અધીકારીઓ મેળો ખસેડાય તેવી શકયતા બહુ ઓછી હોવાનું ઉમેરી રહ્યા છે. મંજુરીની આશા નહિવત હોવાનું અને જો મંજુરી મળે તો ૩ મહિનામાં કામ શકય નહિ હોવાનું ઉમેરી રહ્યા છે
ઇલેક્ટ્રોનિક્સ મોંઘાઃ મોબાઇલ ફોન, લેપટોપ અને આયાતી ભાગો વધુ મોંઘા થઈ શકે છે, કારણ કે ચૂકવણી ડોલરમાં કરવામાં આવે છે
(5:10 PM IST)










