<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

‘રાજકોટ કા મહારાજા'ગણેશ મહોત્‍સવમાં શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ સેવકો

ભુદેવ સેવા સમિતિ-તેજસ ત્રિવેદી આયોજીત‘રાજકોટ કા મહારાજા'ગણેશ મહોત્‍સવમાં શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ સેવકો વિપુલ દવે, પરેશભાઈ જોષી, ગીરીશભાઇ મહેતા, રાજુભાઇ મહેતા, જયેશભાઇ જોષી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા અને ‘રાજકોટ કા મહારાજા'ગણેશજીની પૂજા-આરતીનો લાભ લીધો હતો. ભુદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદી દ્વારા શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ સેવકોને આવકરવામા આવ્‍યા હતા.

(4:26 PM IST)