News of Tuesday, 14th July 2026
મનપાની ફુડ શાખાની મેગા ડ્રાઇવઃ પપ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
શ્રીમાન છોટુજી સમોસા-ટાગોર રોડ ખાતેથી વાસી ચીજો-ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળ્યોઃ ૧ર૧ પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસઃ ૧૮૦ કિલો પસ્તીનો જથ્થો જપ્તઃ દૂધ-પનીર સહિત ૧ર નમુના લેવાયા

રાજકોટ તા.૧૪: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૧૨૧ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૫૫ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૩૫ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તથા ૧૮૦ કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરી કૂલ રૂ.૪૪,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૧૨ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ.
શ્રીમાન છોટુજી સમોસેવાલેઃ વન-દ્વારકા કોમ્પ્લેક્સ સામે, ટાગોર રોડ, રાજકોટ. યોગ્ય સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપેલ છે. પ્રીપેર્ડ વાસી ચીજો તથા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી કુલ ૫૫ કિલો નાશ કરેલ તેમજ રૂા.૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરી આંબલી-ખાંડની ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ધમાભાઈ બ્રેડવાળા વિરાણી ચોક, ટાગોર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા લાઇસન્સ ધારક પાસેથી ખરીદી અંગે કોઈ આધાર ન હોવા અંગે રૂા.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જનતા બેકરી મનહર પ્લોટ-૭, મંગળા મેઇન રોડ, નોટિસ આપેલ છે. અનહાઈજેનીક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા, અંગે રૂા.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
વરિયા ભજીયા હાઉસઃ લોધાવાડ ચોક, મંગળા મેઇન રોડ, નોટિસ આપેલ છે.વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા લાઇસન્સ અંગે રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસઃ હરિઓમ કોમ્પલેકસ, મંગળા રોડ ટાગોર રોડ કોર્નર, નોટિસ આપેલ છે. વપરાશમાં લેવાતા થર્મોકોલ બાઉલ, તથા લાઇસન્સ ન હોવા અંગે રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય બાલાજી લસ્સી & કોલ્ડ્રિંક્સઃ હરિઓમ કોમ્પલેકસ, મંગળા રોડ, ટાગોર રોડ કોર્નર, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી ઉમિયાજી ફરસાણ મનહર પ્લોટ-૧૧ કોર્નર, મંગળા મેઇન રોડ, નોટિસ આપેલ છે. અનહાઈજીનીક કન્ડિશન, લાઇસન્સ ન હોવા અંગે તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જયારે રાજમંદિર ફરસાણઃ રાજયોગ કોમ્પ્લેક્સ, વિરાણી ચોક, ટાગોર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા લાઇસન્સ ધારક પાસેથી ખરીદી અંગે કોઈ આધાર ન હોવા અંગે રૂા.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી ચામુંડા ફરસાણ રાધા મિરા પાર્ક, મોરબી રોડ, નોટિસ આપેલ છે. પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. દ્વારિકાધીસ ફરસાણ આસ્થા ચોક, રેલનગર મેઇન રોડ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ચામુંડા ફરસાણઃ ગાયત્રી નગર મેઇન રોડ, મોરબી રોડ, લાઇસન્સ તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
સોમનાથ નમકીન ગાયત્રી નગર મેઇન રોડ,, લાઇસન્સ તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાલાજી ફરસાણ બોલબાલા માર્ગ, ગાયત્રી નગર મેઇન રોડ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ગાયત્રી ફરસાણ બોલબાલા માર્ગ, ગાયત્રી નગર મેઇન રોડ, લાઇસન્સ તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય સિયારામ ફરસાણઃ બોલબાલા માર્ગ, હસનવાડી -૪ને લાઇસન્સ તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય બાલાજી ફરસાણ બોલબાલા માર્ગ, હસનવાડી -૪ને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મહાવીર નમકિન સહકાર મેઇન રોડને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી ગૌતમ ફરસાણઃ સહકાર મેઇન રોડ, રાજકોટ -પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. અનમોલ ફરસાણ કોઠારીયા મેઇન રોડ, હૂડકો ક્વાટર્સ, રાજકોટ -પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સાઈ દાળ પકવાન પુષ્કરધામ કોમ્પ્લેક્સ પાસે, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાલાજી ગાંઠિયા પુષ્કરધામ કોમ્પ્લેક્સ પાસે, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખેતલા આપા ટી-પાન ્રૂ કોલ્ડ્રિંક્સ પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જય દ્વારકેશ પાન &કોલ્ડ્રિંક્સઃ પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શંકર ડિલક્ષ પાન & કોલ્ડ્રિંક્સ પુષ્કરધામ કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માધવ હોટલ સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માધવ હોટલ સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ભૂમિ છોલે ભટુરે સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. કનૈયા હોટેલ પાન ્રૂ કોલ્ડ્રિંક્સઃ સરદાર કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખોડિયાર પૂરીશાક કે.કે. કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખોડિયાર હોટેલ પાન & કોલ્ડ્રિંક્સ : કે.કે. કોમ્પ્લેક્સ, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શિહોરી કળપા નાસ્તા હાઉસ બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-૨ કોર્નર, જામનગર રોડ, નોટિસઆપેલ છે. પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મહેરાજ ફરસાણ & સ્વીટ માર્ટ બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-૯ કોર્નર, જામનગર રોડ, નોટિસ આપેલ છે. પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ મીઠાઇ પર ટેગિંગ ન હોવા, તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી રામ ખમણ હાઉસ બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-૩ કોર્નર, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રામદેવ ફરસાણ બજરંગવાડી મેઇન રોડ, શેરી નં.-૩ કોર્નર, જામનગર રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા, અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ભગવતી ફરસાણ ગોવિંદ બાગ પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાલાજી ફરસાણ ગોવિંદ બાગ પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. વિજય સ્વીટ માર્ટ પેડક રોડ , નોટિસ આપેલ છે. પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ન્યુ ભારત સ્વીટ માર્ટઃ પેડક રોડ, નોટિસ આપેલ છે. પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જગદીશ ગાંઠીયા સંત કબીર રોડ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ભગીરથ ફરસાણ સંત કબીર રોડ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
મધુરમ કેક્સ & બેક્સ વૈદવાડી-૧, સ્વાશ્રય મેઇન રોડ, મવડી રોડ, રાજકોટ. નોટિસ આપેલ છે. લાઇસન્સ ન રાખવા તથા ઉત્પાદનો પર લેબલિંગ ની વિગતો ન દર્શાવવા અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
વરિયા ફરસાણ સ્વાશ્રય મેઇન રોડ, મવડી રોડ, રાજકોટ. નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે ?૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. (પ્રિન્ટેડ પસ્તી-૧૬ કિલો જપ્ત) જલારામ ફરસાણ ્રૂ સ્વીટ માર્ટ રામનગર -૧ મેઇન રોડ, ગોંડલ રોડ, રાજકોટ. નોટિસ આપેલ છે. મીઠાઇ પર ટેગિંગ ન હોય તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. (પ્રિન્ટેડ પસ્તી-૧૧ કિલો જપ્ત) મહાવીર ફરસાણ રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ, રાજકોટ.નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે ?૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. (પ્રિન્ટેડ પસ્તી-૦૪ કિલો જપ્ત)
અમળત ડેરી ફાર્મ & પાર્લરઃ રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ, રાજકોટ. નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂા.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય મહાકાળી પાણિપુરી રામનગર માર્કેટ મેઇન રોડ, ગોંડલ રોડ, રાજકોટ. ૩ કિલો બાફેલા વાસી બટેટાનો મસાલો નાશ કરેલ. વરિયા ફરસાણઃ નંદા હૉલ પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ -પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત દૂધના/પનીર નાં નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં અમળત ડેરી ફાર્મ એન્ડ આઈસ્ક્રીમ બજરંગવાડી ચોક, બજરંગવાડી મેઇન રોડ, જામનગર રોડ, રાજકોટ, નોટિસ આપેલ છે. મીઠાઇ પર ટેગિંગ ન હોવા, ખાદ્યપદાર્થો ખુલ્લા રાખવા અંગે રૂા.૨૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ. (૧)પનીર (લુઝ) (૨)મિક્સ દૂધ (લુઝ) ના નમૂના લેવામાં આવેલ. અમળત ડેરી ફાર્મ ચિત્રકૂટ એપાર્ટમેંટ, ગાયત્રીધામ, જામનગર રોડ, રાજકોટ, નોટિસ આપેલ છે. મીઠાઇ પર ટેગિંગ ન હોવા, તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા અંગે ?૧૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ધારેશ્વર ડેરી ફાર્મ કોટેચા ચોક, કાલાવડ રોડ, મીઠાઇ પર ટેગિંગ ન હોવા, તથા લેબલિંગ અંગે રૂા.૧૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ. (૧)મિક્સ દૂધ (લુઝ) (૨)પનીર (લુઝ) ના નમૂના લેવામાં આવેલ. માં આઈ શ્રી ખોડિયાર દુગ્ધાલયઃ રૈયા ચોકડી પાસે, રૈયા રોડ, રાજકોટ. (૧)મીકસ દૂધ (લુઝ) (૨) ગાયનું દૂધ લુઝ) ના નમૂના લેવામાં આવેલ. શ્રી દ્વારકાધીશ ડેરી ફાર્મઃ રામનગર માર્કેટ મેઇન રોડ, ગોંડલ રોડ, રાજકોટ. નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂા.૧,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મીકસ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ગાયત્રી ડેરી ફાર્મ સરકારી ગોડાઉન પાસે, રેલનગર મેઇન રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ભેંસનું દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. ગોપાલ ડેરી ફાર્મ રાધા મિરા મેઇન રોડ, મોરબી રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મિકસ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. જય શક્તિ ડેરી ફાર્મ ક્રિષ્ના પાર્ક ગેટ સામે, રેલનગર મેઇન રોડ, (૧)ગાયનું દૂધ (લૂઝ) (૨) ભેંસનું દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
રાધિકા ડેરી ફાર્મ આસ્થા ચોક, રેલનગર મેઇન રોડ, મિકસ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. દ્વારકેશ ડેરી ફાર્મ શિવ આસ્થા કોર્નર, મોરબી રોડ રોડ, મિકસ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. બુટ ભવાની ડેરી ફાર્મ રાધા મિરા પાર્ક, મોરબી રોડ, ગાયનું દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. ધારેશ્વર ડેરી ફાર્મ ભક્તિનગર સોસા. ભક્તિનગર સર્કલ, ૮૦ ફુટ રોડ, મિક્સ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.(૨.૧૯)
(2:56 PM IST)










