<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જય જય શ્રી શિતળા મા : ટાઢી સાતમે પૂજન-અર્ચન માટે મહિલાઓ ઉમટી

 

રાજકોટઃ આજે મોટી શિતળા સાતમ છે. મહિલાઓ આજના  દિવસે ચુલા બંધ રાખી ટાઢુ ભોજન જમીન શિતળા માતાની આરાધના કરે છે. માતાના કોપથી રક્ષણ મેળવવા આખા પરિવારને સાતમના દિવસે ટાઢુ ભોજન જમાડવાની પરંપરા આપણે ત્‍યાં હજુએ જળવાતી આવી છે. પાણીયારા પાસે શિતળા માતાજીનો દીવો કરી કુલેર પણ જારવામાં આવે છે. આજે શિતળા સાતમ નિમિતે રાજકોટના પૌરાણીક આજી નદીના કાંઠે આવેલ શિતળા માતાજીના મંદીરે બહેનોએ મોટી સંખ્‍યામાં દર્શન પુજનનો લાભ લીધો હતો. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(2:31 PM IST)