<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ટ્રાફિક સીગ્નલો ઉપર સુર્યના તાપથી બચવા ગ્રીનનેટનું કવચ

 

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત દેશમાં વર્તાય રહેલા સુર્યના પ્રકોપથી બચવા લોકો જુદા-જુદા પ્રયાસો કરી રહયા છે. તંત્ર દ્વારા બપોરે ૧ થી ૫ દરમ્‍યાન સીગ્નલો બંધ રાખી વાહનચાલકોને ગરમીમાંથી ઉગારવાના પ્રયાસો કર્યા બાદ હવે જીલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરી સહિતના ટ્રાફિક સીગ્નલો ઉપર ગ્રીનનેટ બાંધી વાહનચાલકોને રાહત આપવાનો પ્રયાસ થઇ રહયો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:33 PM IST)