<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

જવાહરલાલ નહેરુજીની પુણ્‍યતિથિએ શહેર કોંગ્રેસ દ્વારા શ્રધ્‍ધાંજલિ અર્પણ

રાજકોટઃ પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્‍યતિથિ નિમિત્તે  રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા   ચોક, સેન્‍ટ્રલ બસ સ્‍ટેન્‍ડ પાસે  શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  આ કાર્યક્રમ માં ડૉ. રાજદીપસિંહ જાડેજા,વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી અતુલરાજાણી ઇબ્રાહીમભાઇ સોરા, મનિષાબેન રોજાસરા દિપ્તીબેન સોલંકી ભાવેશભાઈ વાઘેલા જગદીશસિંહ જાડેજારાજેશભાઈબાબીયા ઠાકરશીભાઈ ગજેરા મનસુખભાઈ જાદવ, પ્રવીણભાઈ રોજાસરા,સુરેશભાઈ ગરૈયા મેઘરાજસિંહ ચુડાસમા દિગુભા ઝાલા, કમલેશભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા,  હિરલબેન રાઠોડ દીપુબેન રવૈયા,યોગીતાબા જાડેજા શાંતાબેન મકવાણા વિભૂતિબેન ત્રિવેદી ભાવનાબેન વાઘેલા સલીમભાઈ કારીયાણીયા હિતેશભાઈ મોગલપરા, વિજયભાઈ મકવાણા નરેશભાઈ સાગઠીયા,જગદીશભાઈ ડોડીયા,જયદીપભાઇ સોલંકી, બાબાભાઈ ગુડલક મેપાભાઇ કણસાગરા જલ્‍પેશભાઈ વાઘેલા,ડાયાભાઈ શેઠીયા, જયંતીભાઈ હિરપરા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(2:30 PM IST)