<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

સતત ૧૪માં વર્ષે બ્રહ્મ પરિવારો માટે ‘બ્રહ્મ સંગમ નવરાત્રી મહોત્‍સવ'

બ્રહ્મ સંગમ દ્વારા બ્રહ્મ પરિવારો માટે આયોજન : અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ : ફોર્મ વિતરણ ચાલુ

રાજકોટ : બ્રહ્મસંગમ સંસ્‍થા દ્વારા રાજકોટ શહેરના બ્રહ્મ પરિવારો માટે ચાલુ વર્ષે ‘‘બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬'' નું આગામી તા.૧૦/૧૦/૨૦૨૬ થી તા. ર૦/૧૦/ર૦ર૬ સુધી અનેરુ આયોજન માધાપર ચોકડી પાસે, સ્‍વામીનારાયણ મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

સંસ્‍થાના પ્રમુખ ઇન્‍દ્રનીલભાઈ રાજગુરુ, ડો. શરદભાઈ રાજગુર, ધીરુભાઈ મહેતા, બીપીનભાઈ મહેતા, સંજયભાઈ પંડયા, રાજુભાઈ જોશી, વિમલભાઈ ત્રિવેદી, દિલીપભાઈ દવે, ઘનશ્‍યામભાઈ જોશી વિગેરેની બનેલી એક આયોજન સમિતિની રચના કરાયેલ છે. જયારે આ નવરાત્રી મહોત્‍સવની ઉજવણી સમિતિના કન્‍વીનર તરીકે એડવોકેટ ધર્મેશભાઈ મહેતા અને સહકન્‍વીનર તરીકે ઘનશ્‍યામભાઈ જોશી, યજ્ઞેશ દવે તથા મનીષ બામટાની વરણી કરાયેલ છે.

આ નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દરરોજ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ,વેલડ્રેસ,વેલકિડ્‍સ, વિવિધ વયજૂથના ઉત્‍કળષ્‍ઠ રમતા ખેલૈયાઓને ઇનામ, વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડિયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઇનામો ૧થી ૩માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્‍ચે મેગા ફાઇનલ ઇવેન્‍ટ યોજવામાં આવશે.

પાસ તેમજ વધુ માહિતી માટે : (૧) જોશી મંડપ સર્વિસ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ, મો. ૯૮રપ૪૧૬૭પ૪. (ર) શૈલેષભાઇ મહેતા (મહાદેવ), સહજ કોમ્‍પ્‍લેકસ, બજરંગવાડી, દુકાન નં. ૧૦, રાજકોટ, મો. ૯૯૧૩૩ર૧૩૩૦. (૩) ભાનુ જનરલ સ્‍ટોર્સ, ધર્મભકિત હોલની બાજુમાં, સહકાર મેઇન રોડ, ભાસ્‍કરભાઇ મહેતા, મો. ૯૪ર૬૯૮૦૮૩પ. ( ૪) શ્રીગાર બ્‍યુટી પાર્લર, ‘‘શિવ'' નવી પપૈયાવાડી, શેરી નં. પ, સાગર હોલની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ. જીજ્ઞેશભાઈ દવે, મો ૯૮૭૯૫ ૭૦૮૮૮. (૫) સદગુર ડેરી ફ્રાર્મ, ઓડીસી ટાવર સામે, એપલ કોમ્‍પલેક્‍સ, શકિતનગર મેઈન રોડ, કાલાવડ રોડ, રાજકોટ. વિમલભાઈ મહેતા - ૯૮૨૫૯ ૬૨૯૩૭. (૬) જય સોમનાથ એન્‍ટરપ્રાઈઝ, ૮૦ ફુટ રોડ,આયુષ્‍માન હોસ્‍પિટલ સામે, પુનિત ટાંકા પાસે,રાજકોટ. શૈલેશભાઈ તેરૈયા - ૯૯૭૯૨ ૫૮૩૫૬. (૭) મહાદેવ પાન એન્‍ડ કોલ્‍ફીક, વેજાગામ રોડ, રૈયાગામ, રાજકોટ. દિનેશભાઈ ભુટક - ૯૭૨૬૫ ૦૪૭૫૭. (૮) શિવમ આઈસ્‍ક્રીમ પાર્લર, પ્રેમમંદિર પાસે,રવિ પાર્ક સોસાયટી, બગીચા સામે કાલાવડ રોડ, રાજકોટ. ભરતભાઈ ભુટક - ૯૪૨૭૨ ૨૨૩૩૫. (૯) પ્રણામ ગોલા, ભવાની કોમ્‍પલેક્ષ શિવમ પાર્ક કોર્નર, શાકમાર્કેટ પાસે, આજીડેમ ચોકડી, રાજકોટ. મહેન્‍દ્રભાઈ જોશી - ૯૯૭૮૭ ૦૦૯૮૯. (૧૦) મનતળપ્ત આર.ઓ. સેલ્‍સ એન્‍ડ સર્વિસ, જૈનમ ગોલ્‍ડ, દુકાન નં.-૩, નાગેશ્વર મંદિરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ. મનીષભાઈ બામટા - ૯૫૭૪૯ ૮૦૬૪૫. (૧૧) વાઇબ ડાન્‍સ સ્‍ટુડીયો, ગુલમહોર, ત્રીજો માળ, પેટ્રોલપંપ સામે, રેલનગર મેઈન રોડ, રાજકોટ. પ્રતિકભાઇ પંડયા - ૯૯૦૪૬રર૭૪૪. (૧૨) શીલુ પ્રોવિઝન સ્‍ટોર, લાખના બંગલા સામે, ગાંધીગ્રામ, રાજકોટ. પ્રવિણભાઈ શીલુ-૯૪ર૭૧પ૧૮૬૭. (૧૩) કૌશિકભાઈ બામટા - ૯૯૦૯૭ ૦૦૪૨૩, શોપ નં-૯, ગુલમહોર બિઝનેશ ઓઅર્ક કોમ્‍પલેક્ષ, રેલનગર મેઈન રોડ, રાજકોટ. ( ૧૪) સનાતન માર્કેટીંગ, એસ.કે. ચોક મેઈન રોડ, ગાંધીગ્રામ, રાજકોટ. નિરાલી એલ. તેરૈયા - ૯૬૨૪૬ ૮૧૩૦૨. (૧૫) બ્રહ્મસંગમ કાર્યાલય, સ્‍પેસ કોમ્‍પલેક્ષ (બીજો માળ), ૨૧/૨૨(કોર્નર), ન્‍યુ જાગનાથ એપાર્ટમેન્‍ટ, મહાકાળી મંદિર રોડ, ‘રોયલ કેશર' એપાર્ટમેન્‍ટ સામે, રાજકોટ. ફોન નં.- ૦૨૮૧-૨૪૬૩૨૪૭. નવરાત્રી દરમિયાન સીઝનના પાસ રૂ. ૭૦૦ રાખેલ છે. આ માટે નિયત ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્‍થાના કાર્યાલય, સ્‍પેસ કોપ્‍લેક્ષ (બીજો માળ), ૨૧/૨૨ (કોર્નર), ન્‍યુજાગનાથ એપાર્ટમેન્‍ટ,મહાકાળી મંદિર રોડ, ‘રોયલ કેશર' એપાર્ટમેન્‍ટ સામે, રાજકોટ.(ફોન નં.- ૦૨૮૧-૨૪૬૩૨૪૭) ખાતે સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયું છે.

 નવરાત્રી મહોત્‍સવ સમિતિના કન્‍વીનર ધર્મેશભાઈ મહેતા, સહકન્‍વીનર ઘનશ્‍યામભાઈ જોશી, યજ્ઞેશ દવે તથા મનીષ બામટા કાર્યક્રમની સફળતા માટે અવિરત કામગીરી કરી રહેલ છે.

તેમના માર્ગદર્શન હેઠળ સર્વ શ્રીજયેશભાઈ જોશી, યોગેશભાઈ મહેતા, સતીષભાઈ તેરૈયા, યજ્ઞેશભાઈ દવે, અક્ષય ઉપાધ્‍યાય, જીગ્નેશભાઈ દવે, તળપ્તિબેન જોશી, મેહુલ બામટા, મનીષભાઈ બામટા, જયદેવભાઈ વ્‍યાસ, રોહિત દવે, ઈલેશભાઈ જોશી, નૈમિષ ત્રિવેદી, અજય મહેતા,ભગીરથ તેરૈયા, દર્શનાબેન જોશી, રચનાબેન જોશી,  વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:56 PM IST)