News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ૧૮માં ભાજપનો ‘સિકકો' ચાલ્યોઃ વિજય સાથે ઉમેદવારોની ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ : વોર્ડ નં. ૧૮ માં ભાજપના ઉમેદવારો દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયભાઇ સાગઠીયા, અને સંજયસિંહ રાણા વિજેતા બન્યા હતાં. પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે ચારેય વિજેતા ઉમેદવારોને જીતની શુભેચ્છા આપી હતી. તસ્વીરમાં ખુશ ખુશાલ કાર્યકર્તાઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:54 PM IST)










