News of Sunday, 11th October 2026
રાજકોટમાં ખાનગી ધોરણે યોજાતા મોટા ગરબાના સ્થળે લાગ્યા ‘લવ જેહાદથી સાવધાન’ ના પોસ્ટર્સ
પોસ્ટર્સ કોણે લગાવ્યા એ બાબતનો પોસ્ટર્સમાં કોઇ ઉલ્લેખ નહિં હોવાથી ભારે ચકચાર જાગી

રાજકોટમાં મોટા ગરબા આયોજનની બહાર લવ જેદાદનાં બેનર લાગ્યા છે રાતોરાત લવ જેહાદથી સાવધાનનાં પોસ્ટર્સ લગાવાય છે પોસ્ટર્સ કોણે લગાવ્યા એ બાબતનો પોસ્ટર્સમાં કોઇ ઉલ્લેખ નહિં હોવાથી ભારે ચકચાર જાગી છે, . નવરાત્રિનાં પ્રથમ દિવસે શહેરભરમાં પોસ્ટર્સ લાગ્યા છે, રાજકોટ શહેરમાં ઠેર ઠેર લવ જેહાદથી બચવાનાં પોસ્ટર્સ લાગ્યા છે . હિન્દુ દીકરીઓ લવ જેહાદથી બચે નાં મેસેજ સાથેનાં પોસ્ટર્સ લાગ્યા છે .
(6:30 PM IST)










