News of Wednesday, 16th September 2026
આલ્ફા ન્યૂઝ : રાજકોટ શહેર ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાશે કાર્યક્રમ, ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા અપાઈ વિગતો, જનસેવા અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે થશે કાર્યક્રમો, એક મહિના દરમિયાન સેવા સંકલ્પ અભિયાન કાર્યક્રમો યોજાશે, રકતદાન કેમ્પ, નમો સેવા ગાથા હેઠળ નુક્કડ નાટક જેવા કાર્યક્રમો યોજાશે. : જુઓ વિડિયો

(8:50 PM IST)










