<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અકિલા ન્યૂઝ : રાજકોટમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા, જે દરમિયાન શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત ઉમિયા સર્કલ પાસે પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ હતી, પાણીમાં ચાલતા વાહનોના કારણે બીજી કાર પાણીમાં તરતી જોવા મળી હતી : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા, જે દરમિયાન શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત ઉમિયા સર્કલ પાસે પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ હતી, પાણીમાં ચાલતા વાહનોના કારણે બીજી કાર પાણીમાં તરતી જોવા મળી હતી.

(7:11 PM IST)