News of Tuesday, 29th September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના શ્યામ કિરણ પાર્કમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રહેણાંક મકાનમાં દરોડો પાડી કિશન ભુપેન્દ્રભાઈ સોલંકી નામના વ્યક્તિબે ઝડપી લેવાયો, કિશન પાસેથી ભારતીય બનાવટની બનાવટી 100 ના દરની 216 અને 500 ના દરની 3 નકલી નોટો મળી આવી છે, પ્રિન્ટર સહિત મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરતી રાજકોટ પોલીસ. : જુઓ વિડીયો

(1:27 PM IST)










