News of Thursday, 30th July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના કોઠારીયા રોડ વોર્ડ નં-૧૮ ઋષીપ્રસાદ સોસાયટી માં થાળી વગાડી મહિલાઓનો વિરોધ, સોસાયટીમાં પાણી ભરાવવાની અને અત્યાર ખરાબ રસ્તાને લઈ વિરોધ, મહિલાઓએ કહ્યું ટેક્સ ટાઈમ પર લઈ લેતું કોર્પોરેશન સુવિધા આપવામાં ઝીરો છે, સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્પોરેશન ઘેરાવ થશે. : જુઓ વિડિયો

(1:13 PM IST)










