<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

અકિલા ન્યૂઝ : ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે રાજકોટ જળસંકટ ઘેરાયું, આજી ડેમ અને ન્યારી ડેમમાં એક મહિનો ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ, પાણીની કટોકટી ને પહોચી વળવા માટે મેયર નેહલ શુક્લ દ્વારા સરકારને પત્ર લખી સૌની યોજના હેઠળ પાણી આપવાની માંગ કરાઈ. : જુઓ વિડિયો

(11:33 AM IST)