News of Thursday, 16th July 2026
અકિલા ન્યૂઝ : અષાઢીબીજ ના પાવન દિવસે રાજકોટના રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની યાત્રા, અલગ અલગ 70 થી વધુ ફ્લોટ્સ આકર્ષકનું કેન્દ્ર બન્યા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 1800 થી વધુ પોલીસ જવાનો તૈનાત, ડીસીપી,એસીપી સહિતના અધિકારીઓ આખો દિવસ ખડેપગે, સજજડ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે રાજકોટના રાજમાર્ગો પર ભવ્ય યાત્રા, રાજકોટમાં ભગવાન જગન્નાથ નીકળ્યા નગર ચર્યાએ, મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા. જુઓ વિડિયો

(10:44 AM IST)










