News of Saturday, 30th May 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના નવ નિયુક્ત મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા સહિત પદાધિકારીઓએ રાજકોટના સાંઢિયા પુલ પર કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, જે ક્ષતિઓ છે તેને દૂર કરી થોડા દિવસોના થશે ઉદ્ઘાટન. મેયર નેહલ શુક્લ : જુઓ વિડિયો

(2:04 PM IST)










