News of Tuesday, 29th September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં પોલીસની મોટી કાર્યવાહી : વિવિધ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા ₹૩ કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું : રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સોખડા ગામના મેદાન ખાતે, પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરતી રાજકોટ પોલીસ: જુઓ વિડીયો

(12:27 PM IST)










